Thursday, 8 March 2012

                      ઘડીયા નું નવું ગણિત

              ઘડિયા નું જ્ઞાન જીવન પર્યંત માણસ માટે જરૂરી છે. તેમાંય પલાખા માટે માનવી આજીવન વલખા મારતો હોય છે.  આવો ...
પલાખા માટે નવો અખતરો કરીએ.કદાચ  કામ લાગી જાય.

          સામાન્ય રીતે એકા ના ઘડિયા બધાને આવડતા હશે.એકના ઘડિયા પર થી અગિયાર ના ઘડિયા ના પલાખા પર જવું સરળ છે. 


ધારો કે   ૭ * ૫ = ૩૫  થાય એ ખબર છે. તો ૧૭ *  ૫ =  કેટલા તે શોધવું હોય તો 

         ગુણક ની સંખ્યા માં ગુનાન્ફળ ની સંખ્યા ઉમેરીએ  તે જવાબ માટે દસક ની સંખ્યા થશે. તથા  અગાઉ એકા ના ઘડિયા ના ગુનાન્ફળ  નો એકમ કાયમી રહેશે     
              ઉદાહરણ તરીકે .........

        ૮ *   =   તો ૧૮ * ૫ =  ?
               જવાબ :  દશક નો અંક   :  + =
                             એકમ નો અંક  :૦ [એકાના ઘડિયા ના ગુનાન્ફળ  નો એકમ કાયમી ]  
                              આમ જવાબ થશે  =  


  આપનો અભિપ્રાય આપશો તો ગમશે ..........    ફોન  :9879629895

No comments:

Post a Comment