Thursday, 8 March 2012

        સંકલ્પ વિના શક્ય નથી , તું રોક નયનના આંસુ માંથી ,
        હાથ ની મુઠ્ઠી તો ખોલી જો , રેખાઓ બધી બદલાઈ જશે .

આચાર્ય ની પરીક્ષા નજીક હતી.  અધૂરામાં પૂરું પગે ફેકચર હતું.વાર્ષિક નિરિક્ષન  ની તારીખ ગોઠવાયેલ  હતી. પરીક્ષાની કોઈ તૈયારી હતી નહિ. પ્રરીક્ષા આપવા જવું કે નહિ તેની દ્વિધા  હતી ,પરંતુ '' હિંમતે મર્દા તો મદદે ખુદા'' એમ વિચારી પરીક્ષા  આપવા અમદાવાદ ગયો.ત્રીજા મળે હિંમત કરી દાદરા ચઢી પહેલી વાર ઓં.એમ..આર. સીટ ભરી પાછા આવ્યો.  પરિણામ જોયું તો ૧૦૨+૨=૧૦૪. ત્યારે ઉપરનું વાક્ય ખાસ યાદ આવ્યું. 

No comments:

Post a Comment