ઘડીયા નું નવું ગણિત
ગુણક ની સંખ્યા માં ગુનાન્ફળ ની સંખ્યા ઉમેરીએ તે જવાબ માટે દસક ની સંખ્યા થશે. તથા અગાઉ એકા ના ઘડિયા ના ગુનાન્ફળ નો એકમ કાયમી રહેશે
૮ * ૫ = ૪૦ તો ૧૮ * ૫ = ?
જવાબ : દશક નો અંક : ૫ + ૪ = ૯
એકમ નો અંક :૦ [એકાના ઘડિયા ના ગુનાન્ફળ નો એકમ કાયમી ]
આમ જવાબ થશે = ૯૦
આપનો અભિપ્રાય આપશો તો ગમશે .......... ફોન :9879629895
ઘડિયા નું જ્ઞાન જીવન પર્યંત માણસ માટે જરૂરી છે. તેમાંય પલાખા માટે માનવી આજીવન વલખા મારતો હોય છે. આવો ...
પલાખા માટે નવો અખતરો કરીએ.કદાચ કામ લાગી જાય.
સામાન્ય રીતે એકા ના ઘડિયા બધાને આવડતા હશે.એકના ઘડિયા પર થી અગિયાર ના ઘડિયા ના પલાખા પર જવું સરળ છે.
ધારો કે ૭ * ૫ = ૩૫ થાય એ ખબર છે. તો ૧૭ * ૫ = કેટલા તે શોધવું હોય તો
ઉદાહરણ તરીકે .........
૮ * ૫ = ૪૦ તો ૧૮ * ૫ = ?
જવાબ : દશક નો અંક : ૫ + ૪ = ૯
એકમ નો અંક :૦ [એકાના ઘડિયા ના ગુનાન્ફળ નો એકમ કાયમી ]
આમ જવાબ થશે = ૯૦
આપનો અભિપ્રાય આપશો તો ગમશે .......... ફોન :9879629895