Wednesday, 11 April 2012
Thursday, 8 March 2012
ઘડીયા નું નવું ગણિત
ગુણક ની સંખ્યા માં ગુનાન્ફળ ની સંખ્યા ઉમેરીએ તે જવાબ માટે દસક ની સંખ્યા થશે. તથા અગાઉ એકા ના ઘડિયા ના ગુનાન્ફળ નો એકમ કાયમી રહેશે
૮ * ૫ = ૪૦ તો ૧૮ * ૫ = ?
જવાબ : દશક નો અંક : ૫ + ૪ = ૯
એકમ નો અંક :૦ [એકાના ઘડિયા ના ગુનાન્ફળ નો એકમ કાયમી ]
આમ જવાબ થશે = ૯૦
આપનો અભિપ્રાય આપશો તો ગમશે .......... ફોન :9879629895
ઘડિયા નું જ્ઞાન જીવન પર્યંત માણસ માટે જરૂરી છે. તેમાંય પલાખા માટે માનવી આજીવન વલખા મારતો હોય છે. આવો ...
પલાખા માટે નવો અખતરો કરીએ.કદાચ કામ લાગી જાય.
સામાન્ય રીતે એકા ના ઘડિયા બધાને આવડતા હશે.એકના ઘડિયા પર થી અગિયાર ના ઘડિયા ના પલાખા પર જવું સરળ છે.
ધારો કે ૭ * ૫ = ૩૫ થાય એ ખબર છે. તો ૧૭ * ૫ = કેટલા તે શોધવું હોય તો
ઉદાહરણ તરીકે .........
૮ * ૫ = ૪૦ તો ૧૮ * ૫ = ?
જવાબ : દશક નો અંક : ૫ + ૪ = ૯
એકમ નો અંક :૦ [એકાના ઘડિયા ના ગુનાન્ફળ નો એકમ કાયમી ]
આમ જવાબ થશે = ૯૦
આપનો અભિપ્રાય આપશો તો ગમશે .......... ફોન :9879629895
સંકલ્પ વિના શક્ય નથી , તું રોક નયનના આંસુ માંથી ,
હાથ ની મુઠ્ઠી તો ખોલી જો , રેખાઓ બધી બદલાઈ જશે . આચાર્ય ની પરીક્ષા નજીક હતી. અધૂરામાં પૂરું પગે ફેકચર હતું.વાર્ષિક નિરિક્ષન ની તારીખ ગોઠવાયેલ હતી. પરીક્ષાની કોઈ તૈયારી હતી નહિ. પ્રરીક્ષા આપવા જવું કે નહિ તેની દ્વિધા હતી ,પરંતુ '' હિંમતે મર્દા તો મદદે ખુદા'' એમ વિચારી પરીક્ષા આપવા અમદાવાદ ગયો.ત્રીજા મળે હિંમત કરી દાદરા ચઢી પહેલી વાર ઓં.એમ..આર. સીટ ભરી પાછા આવ્યો. પરિણામ જોયું તો ૧૦૨+૨=૧૦૪. ત્યારે ઉપરનું વાક્ય ખાસ યાદ આવ્યું.
Sunday, 29 January 2012
Thursday, 12 January 2012
Subscribe to:
Comments (Atom)
































