Friday, 11 January 2013

                     શેરી વળાવી સજ્જ કરું હરી આવો ને ..............

                નાની નાની બાલિકાઓ છાણ-માટીથી લીપીને શાળાનું આગણું સુંદર કરી રહી છે .   સાથે  સાથે   જીવન કૌશલ્ય ની તાલીમ પ્રાપ્ત કરી રહી છે  . જે કામ  હજારો રૂપિયા ખર્ચતા ના થય તે કામ જીવ દઈને  બાળાઓ  હોશે હોશે કરી રહી છે .      -- વિનોદ પંડ્યા 


 

ગણિત વિજ્ઞાન મંડળ  ની પ્રવૃત્તિ અંતર્ગત   બેલ્યો  પ્રા .શાળા માં નિયમિત બુલેટીન બોર્ડની પ્રવૃત્તિ કરવામાં આવે  તેની આછી ઝલક  


 








Monday, 7 January 2013

               બાયસેગ  પર પાઠ  જોતા બેલ્યો  શાળા ના બાળકો 

રમતનું મેદાન નથી તો  શું થયું --- ખેતરો તો આપણા   જ છે     કોણ ના પાડવા આવવાનું હતું   એમ  વિચારીને  રમતની પ્રેક્ટિસ  ચાલુ કરી .  મન હોય તો માંળવે   જવાય  તેમ  બીટ  માં સેમી ફાઈનલ  રમ્યા .