કિશોરીમેલા માં મટકી ફોડ દ્વારા ઉદ્ઘાટન -બેલ્યો પ્રાથમિક શાળા નં -1
શેરી વળાવી સજ્જ કરું હરી આવો ને ..............
નાની નાની બાલિકાઓ છાણ-માટીથી લીપીને શાળાનું આગણું સુંદર કરી રહી છે . સાથે સાથે જીવન કૌશલ્ય ની તાલીમ પ્રાપ્ત કરી રહી છે . જે કામ હજારો રૂપિયા ખર્ચતા ના થય તે કામ જીવ દઈને બાળાઓ હોશે હોશે કરી રહી છે . -- વિનોદ પંડ્યા
ગણિત વિજ્ઞાન મંડળ ની પ્રવૃત્તિ અંતર્ગત બેલ્યો પ્રા .શાળા માં નિયમિત બુલેટીન બોર્ડની પ્રવૃત્તિ કરવામાં આવે તેની આછી ઝલક
બાયસેગ પર પાઠ જોતા બેલ્યો શાળા ના બાળકો
રમતનું મેદાન નથી તો શું થયું --- ખેતરો તો આપણા જ છે કોણ ના પાડવા આવવાનું હતું એમ વિચારીને રમતની પ્રેક્ટિસ ચાલુ કરી . મન હોય તો માંળવે જવાય તેમ બીટ માં સેમી ફાઈનલ રમ્યા .